Kanodar - કાણોદર

Wide spread village

HOME
Education
Religion
Traditions (રીત-રિવાજ)
Baby Shower ગોદ ભરાઈ
Bismillah જેભ
Engagement સગાઇ
Marriage શાદી
Mameru મામેરું
Jiyaru જીયારું
Ujani ઉજાણી
Funeral દફનવિધી
Photo Gallery
Services (સેવાઓ)
Businesses
Honorable Personality
Community Info
Contact Us
Links
Your Database
Business Contacts
Check E-mail
The baby shower (Godbhrayor Kholo bharavavo) is party  in which expectant mother receive gifts for their expected child. By convention, a baby shower is intended to help parents get items that they need for their baby, such as baby cloths. Baby showers are held during the seventh month of pregnancy. It social gathering function which was organized and attended by women only. Traditionally, baby showers were given only for the family's first child

 સીમંત  (ગોદ - ખોળો)


લગ્ન થયેલી કન્યા એની સાસરીમાં પોતાના પતિ સાથે રહેલી હોય છે. પરંતુ જયારે કન્યા ગર્ભવતી થાય અને ગર્ભના પાંચ કે સાત મહિના થાય એટલે કન્યાના પીયરમાં તેને ગોદ ભરાઈની રસ્મ રીવાજ પ્રમાણે સાસરીમાં તેડવા (કન્યા ને પીયર લઇ જવા), કન્યા પક્ષવાળા કન્યાના પીયરના નજીકનાં સગવ્હાલાં અને સમાજની સ્ત્રીઓને લઇ આવે છે. નારીયેળ, લીલીધરો (ઘાસ), કાચા સુતરના દોરા ની કોકડી, પાનનું પાંદડું, સોપારી, ચાંદીનો સિક્કો અને કન્યાને ગર્ભના જેટલા મહિના થયા હોય તેટલા ઘઉં આ બધું વર પક્ષેથી કન્યાના, ખોળામાં મુકીને એક તંદુરસ્ત છોકરાને કન્યાના ખોળામાં બેસાડી આશિર્વાદ આપીને છોકરાને લઇ લે છે અને કન્યાને ઉભી કરી કન્યાની સાસરી પક્ષની સ્ત્રીઓ કન્યાને ગળે મળે છે. સાસરીયા પક્ષ તરફથી ચાહ અથવા સરબત અપાય છે. ત્યારબાદ ખોળામાં મુકેલી વસ્તુઓ સાથે કન્યા તેના પીયરયાઓ સાથે પીયર જાય છે. પીયરમાં લાવીને પીયર પક્ષ ની સ્ત્રીઓ કન્યાને ભેટે છે.